અમદાવાદ / કોરોનાનું સંક્રમણ રોકવા AMCએ ST સ્ટોપ પર મુસાફરોને લઇને બનાવ્યો આ પ્લાન

AMC Coronavirus ST bus stand test in ahmedabad

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમદાવાદ શહેરમાં જોવા મળ્યાં છે. ત્યારે હવે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે AMCએ નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ST બસ સ્ટોપ પર મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ