કોરોના સંકટ / અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવા AMCએ વિજય નેહરાની રણનીતિ અપનાવી, થઈ રહ્યાં છે આ રીતે ટેસ્ટિંગ

AMC coronavirus positive case testing

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કપરી પરિસ્થિતિ અમદાવાદ અને સુરત શહેરની જોવા મળી રહી છે. જ્યાં કોરોનાના આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને તંત્ર દ્વારા રણનીતિ બદલવામાં આવી છે. AMCએ ફરી પૂર્વ કમિશનર વિજય નહેરની રણનીતિ અપનાવી એગ્રેસીવ ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ