VTV EXCLUSIVE / VTVનું સ્ટિંગ ઓપરેશન : પાર્કિંગ ચાર્જના નામે કોન્ટ્રાક્ટર્સની બેફામ લૂંટ, AMC અધિકારીઓના આશીર્વાદ?

amc contractors are charging higher parking charges than the stipulated amount

અમદાવાદ શહેરમાં વધતી પાર્કિંગની સમસ્યાનો કોન્ટ્રાક્ટરો ઉઠાવી રહ્યા છે લાભ, નિયત ચાર્જ કરતા વધુ વસૂલાત કરીને કોન્ટ્રાક્ટરો ભરી રહ્યા છે પોતાના ખિસ્સા

બ્રેકિંગ ન્યૂઝ