અમદાવાદ / AMTSના ચેરમેન ભાવસરે ઈલેક્ટ્રિક બસ મુદ્દે કમિશનરને ઉધડા લેતાં, વિજય નહેરા મિટીંગ છોડી ભાગ્યા

AMC Commissioner Vijay nahera fled the meeting at the General Assembly

AMCમાં યોજાયેલી BRTSની સામાન્ય સભામાં ઇલેક્ટ્રીક બસને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં AMTS ચેરમેન અતુલ ભાવસારે AMC કમિશનરને સબસીડી વગરની ઇલેક્ટ્રીક બસ કોના લાભાર્થે ખરીદ્યા જેવા તેજ પ્રશ્નો પુછ્યાં હતા. કમિશ્નર વિજય નહેરા તેના જવાબ આપવાની જગ્યાએ બેઠક છોડી ભાગ્યા હતા. જેને પગલે બસની ખરીદીમાં ગોટાળો થયાના અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ