અમદાવાદ / ટ્રાફિક ઘટડવા કેન્દ્ર સરકારે 34 ઓવરબ્રિજ સૂચવ્યાં, પરંતુ AMCને બુદ્ધિ આવે તો ટ્રાફિક ઘટેને

AMC Can't Apply Central Government Suggested Plan in City For Traffic Solutions

શહેરનાં અતિ વ્યસ્ત આશ્રમરોડ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજ પછી હવે શનિવારે શહેરના સૌથી લાંબા અંજલિ ફલાય ઓવરબ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે. જોકે તંત્ર દ્વારા છેક સાત વર્ષ પહેલાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બ્રિજ કે ફલાય ઓવરબ્રિજ બાંધવા માટેની પ્રાયોરિટી નક્કી કરી હતી. તેમ છતાં ખુદ તંત્રની પ્રાયોરિટી મુજબ શહેરમાં નવા બ્રિજ કે ફલાય ઓવરબ્રિજ બનતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ