અમદાવાદ / તો શું આ એક ઝઘડાને કારણે AMTS બસો રસ્તા પર દોડતી બંધ થઈ જશે?

AMC BRTS AMTS service corridor traffic route meeting

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTSના ભોગે BRTSનો વિકાસ કરવાનો કારસો રચાઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. BRTSને સમાંતર દોડતી AMTS બસો આગામી દિવસોમાં બંધ થઈ શકે છે. આજ મુદ્દાને લઈ ફરી એકવાર મ્યુન્સિપલ કમિશનર અને AMTS ચેરમને આમને સામને આવી ચુક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ