પરિવહન / સુરતમાં કોરોનાના કેસ વધતાં ST બસ સંચાલન મુદ્દે અમદાવાદમાં મહત્વનો નિર્ણય

ST બસ સંચાલનને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતથી અમદાવાદ તરફ આવતી બસોને AMCની હદમાં પ્રવેશ પર રોક લગાવી દેવાઇ છે. તો અમદાવાદથી સુરત જતી બસો પર પણ રોક લગાવવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ