ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / અમદાવાદમાં આ 12 નવા વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

AMC announces 12 new Micro Containment Zones in Ahmedabad coronavirus

અમદાવાદ શહેરમાં હજુ કોરોના કાબૂ બહાર છે. શહેરના અનેક વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા અનુસા, શહેરના 20 હજારથી વધુ શહેરીજનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કેદ છે. AMC માઈક્રો કન્ટેઇનમેન્ટની નવી યાદી જાહેર કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ