મેગા એક્શન / AMC અને VMCની ટેક્સ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી, એક જ દિવસમાં 430 દુકાનો સીલ, વેપારી ફફડયા

AMC and VMC take strict action against tax defaulters

મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઓક્ટ્રોય નાબૂદી બાદ આવકનો મુખ્ય સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. અમદાવાદ અને વડોદરામાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાની મિલકતો સીલ કરવાની કાર્યવાહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ