આકરી કાર્યવાહી / રખડતા ઢોરને અંકુશમાં લાવવા AMC એક્શનમાં, 8 મહિનામાં પકડવામાં આવ્યા 13,032 પશુઓ, વસૂલાયો લાખો રૂપિયાનો દંડ

 AMC action control stray cattle 13,032 cattle came under purview 8 authorities

અમદાવાદમાં રખડતા ઢોરને અંકુશમાં લાવવા AMC એક્શનમાં આવ્યું છે. છેલ્લા 8 મહિનામાં 13,032  પશુઓને પકડવામાં આવ્યા છે. તો પશુ માલિકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ