BIG BREAKING / અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો: શહેરના એક જ વિસ્તારમાંથી ઝડપાયા 10 બોગસ ડૉક્ટરો, તમામ ક્લિનિકો સીલ

AMC action against bogus doctor in Ahmedabad

લો બોલો! ભગવાન પછી લોકો ડોક્ટરને સ્થાન આપતા હોય પરંતુ આ ડોક્ટર નકલી નીકળે તો? અમદાવાદના લાંભા વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી છે. AMCના આરોગ્ય વિભાગે દરોડા પાડી બોગસ ડિગ્રી ધરાવતા 10 તબીબોનો ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ