સાવધાન / વાહનોના નવા નિયમોના બિલને મંજૂરી, ઍમ્બ્યુલન્સને રસ્તો નહીં આપ્યો તો આટલો દંડ

ambulance fire brigade vehicle penalty

કેન્દ્રિય પ્રધાનમંડળે મોટર વિહિકલ (સંશોધન) બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં વાહનવ્યવહારના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બિલ અગાઉ રાજ્યસભામાં પેન્ડિંગ હતું અને ૧૬મી લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ તે નિષ્પ્રભાવી થઈ ગયું હતું. મોટર વિહિકલ (સંશોધન) બિલને સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ