લોન્ચ / વીજળી ગયા બાદ પણ કામ કરતું રહેશે Wi-Fi રાઉટર, Ambraneએ લોન્ચ કર્યું સસ્તુ ગેજેટ

ambrane powervolt router ups launched

Ambrane PowerVolt Router UPSને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જેનાથી લાઈટ ગયા બાદ પણ તમારું Wi-Fi અથવા ADSL રાઉટર 5 કલાક સુધી કામ કરતુ રહેશે. કંપની અત્યારે તેને ઈન્ટ્રોડક્ટરી ઑફરમાં નજીવી કિંમતે વેચી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ