ભંગાણના સંકેત? /  'મજબૂત નેતા પાર્ટીમાં આવે તેવું દરેક પાર્ટી ઇચ્છે', પાટીલના આડકતરા આમંત્રણ બાદ અંબરીશ ડેરના નિવેદનથી રાજકીય હડકંપ

Ambareesh Der's big statement, Paresh Dhanani and Amit Chavda attack BJP

સી. આર પાટીલના નિવેદને બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું, કોંગ્રેસને તૂટે છે તેવા આપ્યા સંકેત, MLA અંબરીશ ડેરે કરી સ્પષ્ટતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ