મુંબઈ / અંબાણીએ આપ્યું એવું નિવેદન કે મોદી સરકાર ખુશ થઈ જશે

Ambani statement that the Modi government will be happy

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં ભારત પ્રવાસે આવેલા માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા સાથે ફ્યુચર ડિકોડેડ સમિટમાં જોવા મળ્યાં હતા.અને તેમણે જણાવ્યું હતું કે ભારત ટોપ-૩ ઇકોનોમીમાં ચોક્કસ પહોંચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ