ઉદ્યોગીકરણ / રિલાયન્સ જૂથે જૂનાગઢમાં જમીન ખરીદી હોવાની ચર્ચા, આજે અંબાણી પરિવાર મુલાકાત લેશે

ambani Reliance group purchase land in junagadh Gujarat

ગુજરાતમાં ખેતીનું ખાનગીકરણ થઈ રહ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. રિલાયન્સ ગ્રુપ જમીનમાં રોકાણ કરવા આવી રહ્યુ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ