વાહ / અંબાણી, કોટક અને મિત્તલના અબજો રૂપિયા ડૂબ્યાં પરંતુ આ એક બિઝનેસમેનની સંપત્તિમાં થયો વધારો

Ambani, Kotak, Azim Premji Lost Billions But D-Mart Founder Radhakishan Damani Still Smiling, know story

શેર બજાર ક્રેશ થતાં દેશના તમામ ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થયું છે. મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી, ઉદય કોટક, મિત્તલને કરોડોનું નુકસાન થયું છે, પરંતુ દેશમાં એક ઉદ્યોગપતિ છે જે આ સુનામીથી પ્રભાવિત ન હતો. આ વાત સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાની વિશે કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ