નામકરણ / જૂનિયર અંબાણીનું થયું નામકરણ, જાણો શું રખાયું આકાશ-શ્લોકાના પુત્રનું નામ

ambani clan reveals the name of akash and shlokas son

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અને પૂત્રવધુ એટલે કે આકાશ અને શ્લોકોએ પોતાના પુત્રનું નામકરણ કર્યું છે. અંબાણી પરિવારે ઘરના નવા સભ્યનું નામ જાહેર કર્યું. આકાશ અને શ્લોકાના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી રખાયું છે. 10 ડિસેમ્બરે આકાશ પિતા બન્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ