હવામાન / અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે હિટવેવનો પ્રારંભ, તાપમાનનો પારો જશે 45 ડિગ્રીને પાર

Ambalal Patel's prediction about the environment of the state

રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 3-4 માર્ચથી ગરમીમાં વધારો થશે. એપ્રિલમાં 45 ડિગ્રી કરતા વધારે તાપમાન નોંધાશે.

બ્રેકિંગ ન્યૂઝ