હવામાન / ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલનું નિવેદન, રાજ્યમાં અતિવૃષ્ટિની કરાઈ આગાહી

Ambalal Patel's forecast for rains in Gujarat

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 9 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે, તો 11થી 12 જુલાઇ સુધી રાજ્યમાં વરસાદ પડશે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ