હવામાન / ગુજરાતમાં વરસાદની રાહે ખેડૂતો, અંબાલાલ પટેલની આગાહી મુજબ જાણો ક્યારે થશે મેઘમહેર

Ambalal Patel's forecast for good rains in Gujarat

અંબાલાલની આગાહી પ્રમાણે ગુજરાતના દક્ષિણ પંથક, ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સારો વરસાદ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ