આગાહી / તોફાન, વાવાઝોડા સાથે આ તારીખથી બેસશે ગુજરાતમાં ચોમાસુ, અંબાલાલ પટેલે કરી આગાહી

ambalal patel weather forecast about monsoon 2020

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ 2020 સારુ રહેશે. વરસાદ અંગે અંબાલાલ પટેલે કઈ તારીખથી ચોમાસુ બેસશે અને કેવું રહેશે તે અંગે આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતમાંથી આવી રહેલા ચોમાસા અંગે અંબાલાલે આગાહી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ