હવામાન / અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખે વંટોળ આવશે, દરિયાઈ વાવઝોડુ લાવશે વરસાદ

ambalal patel weather forecast about monsoon 2020 1st june start rain

ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે આ અંગે હવામાનના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ