માવઠું / અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ દિવસે કરા સાથે પડશે વરસાદ, નોંધી લેજો તારીખો

Ambalal Patel predicts unseasonal rains in the state

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 12મી માર્ચથી આકાશમાં વાદળો બંધાશે અને 14થી 17 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે

બ્રેકિંગ ન્યૂઝ