બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 17થી 24 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં વરસશે અનરાધાર વરસાદ, જુઓ કયા-કયા જિલ્લાઓને ઘમરોળશે
Last Updated: 02:40 PM, 10 August 2024
છેલ્લા 2 દિવસથી મેધરાજાએ બેટીંગ શરૂ કરી છે ત્યારે આગામી દિવસોને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ મહત્વની આગાહી કરી છે. જેમાં બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો આવવાનું તેમણે જણાવ્યુ હતુ.
ADVERTISEMENT
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. ઉપરાંત 17થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.
જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. તથા અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
વધુ વાંચોઃ લોન થઇ મોંઘી, વધી જશે EMI, દેશની આ 3 સરકારી બેંકોએ વધાર્યું ગ્રાહકોનું ટેન્શન
અંબાલાલે જણાવ્યું હતું કે 17થી 24 ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તથા 25 ઓગસ્ટ બાદ બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશનને લઇ ભારે વરસાદની આગાહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT