બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મેઘરાજા આ તારીખથી ફરી ગુજરાતને ધમરોળશે, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
Last Updated: 02:41 PM, 7 August 2024
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. રાજ્યનાં અમુક તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કેવો વરસાદ પડશે. જેને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી સમયમાં રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થાય તો કેવો વરસાદ રહેશે. જેને લઈ આગાહી કરી છે. વરસાદની સાથે સાથે થંડરસ્ટોમ એક્ટિવિટી પણ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આગામી દિવસોમાં રાજ્યમાં થશે વરસાદ
ADVERTISEMENT
અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી તા. 17 થી 24 દરમ્યાન ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ લો બોલો.. AMCમાં અધિકારીઓ વર્ષોથી એકની એક જ જગ્યાએ બજાવે છે ફરજ, RTIમાં ચોંકાવનારો ખુલાસો
સૌરાષ્ટ્રનાં ઘણા ભાગોમાં છવાશે વરસાદી માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14 થી 16 ઓગસ્ટ દરમ્યાન દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ 16 થી 18 ઓગસ્ટ દરમ્યાન સૌરાષ્ટ્ર સહિતનાં ઘણા ભાગોમાં વરસાદ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.