હવામાન / ગુજરાત માટે 5 દિવસ 'અતિભારે': વાવાઝોડાની સાથે 10-12 ઈંચ વરસાદની આગાહી, જુઓ શું કહ્યું અંબાલાલ પટેલે

Ambalal Patel forecasts 10-12 inches of rain with thunderstorms

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ