ઠંડીનો ચમકારો / બકરું કાઢતા ઊંટ પેઠું હોય તેવા હાલ! અંબાલાલ પટેલે કરી એવી આગાહી કે ચિંતામાં થશે વધારો

 ambalal patel cold wave forecast 2022 in Gujarat

ગુજરાતમાં માવઠા બાદ હવે હાડ થીજવતી ઠંડી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ