ખાસ વાંચો / અંબાજી મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર, નવો સમય જાણી લો નહીંતર હેરાન થશો

ambaji temple timing change for devotees

કોરોના સંક્રમણ ઘટતા ગુજરાત ધીમે-ધીમે અનલૉક તરફ જઈ રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હવે આજથી અંબાજી મંદિર દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ