ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ધર્મ / અંબાજી મેળાનો છઠ્ઠો દિવસઃ અત્યાર સુધી 15 લાખથી વધુ ભક્તોએ લીધો દર્શનનો લાભ

ambaji temple bhadarvi poonam fair 6th day

ભાદરવી પૂનમના અવસરે અંબાજીમાં દર વર્ષે મેળાનું આયોજન કરાય છે. આ મેળાને લઈને ભક્તોમાં ભારે આસ્થા અને વિશ્વાસ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો પગપાળા મા અંબાના દર્શન કરવા અંબાજી આવે છે. આજે મેળાના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અત્યાર સુધીમાં 15 લાખથી વધુ ભક્તોએ અંબાજી મેળાનો લાભ લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ