બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ambaji Ahmedabad udepur highway block last 36 hours 4 stbus blast in andolan
Gayatri
Last Updated: 11:44 AM, 26 September 2020
ADVERTISEMENT
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રાખી છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. હાઇવે હોટલ પર હજારો ટ્રકોની જમાવડો થયો હતો. ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક કરવામાં આવ્યા છે. મોડી રાત્રે દુકાનો અને ચાર બસો સળગાવાઈ છે.
ADVERTISEMENT
ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા
રાજસ્થાન અનામત આંદોલન આજે બીજા દિવસે પણ ઉગ્ર બન્યો છે. રાજસ્થાનના કાંકરી ડુંગરી પાસે 20થી વધુ ટ્રકો સળગાવાઈ છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
ટોળાએ ભુવાલી પેટ્રોલપંપ પરદોઢ લાખની લૂંટ પણ ચલાવી હતી. શિક્ષક ભરતી આંદોલનનું સમર્થનમાં ઉગ્ર આંદોલન થયું છે. ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT