ગંભીર સમસ્યા / ચિંતાજનક: ગુજરાતનું આ ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, માત્ર 2 દિવસમાં ઝાડા ઉલ્ટીના 39 કેસ

Ambada village of Navsari declared cholera free

નવસારીમાં આવેલ અંબાડા ગામને મેજિસ્ટ્રેટ દ્વારા કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં 2 દિવસમાં ઝાડા ઉલ્ટીના 39 કેસ નોંધાયા છે સાથેજ 8 લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ