શરૂઆત / ભારતમાં એમેઝોન કરશે દારૂની ઓનલાઇન ડિલીવરી, જાણો ક્યાં અને કેવી રીતે પહોંચશે મદિરા

amazon will start deliver alcohol in India soon

ઝોમાટો, સ્વિગી અને બિગબાસ્કેટ જેવી કંપનીઓ દેશના ઘણાં શહેરોમાં દારૂ પહોંચાડતી હોય છે, પરંતુ હવે એમેઝોન જલ્દીથી ભઆરતમાં દારૂની ડિલીવરી  શરૂ કરશે. અહેવાલ છે કે એમેઝોન પશ્ચિમ બંગાળથી ભારતમાં દારૂ પહોંચાડવાનું કામ શરૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ