અપકમિંગ / Swiggy-Zomatoની જેમ હવે Amazonએ પણ ફૂડ ડિલીવરી સર્વિસમાં ઝંપલાવ્યું, જલ્દી ચાલુ કરશે સર્વિસ

amazon will soon entering food delivery market like swiggy zomato know what will offer

Amazonની ફૂડ સર્વિસ આવ્યા બાદ કંપનીની સીધી હરીફાઇ ફૂડ ડિલીવરી માર્કેટમાં સ્વિગી-ઝોમેટોથી થશે. અમેરિકાની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન જલ્દીથી ઇન્ડિયન માર્કેંટના ફૂડ ડિલીવરી માર્કેટમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ