સગવળ / દેશમાં એમેઝોન બિયર અને વાઈનની કરશે હોમ ડિલિવરી, આ રીતે ઓનલાઈન ઓર્ડર આપી શકાશે

amazon will deliver beer wines alcohol spirits in india

લોકડાઉનને કારણે દારૂ ઉદ્યોગને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઘણા રાજ્યોમાં મહેસૂલ વસૂલાતમાં ઘટાડો થયો હતો. લોકોને દારૂ પીવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. વાઇન શોપ પર લાઈનને લઈને કોરોના ચેપનું જોખમ પણ વધારે છે. પણ હવે આ તમામની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે તમને ઘરે બેસીને તમને દારૂ મળશે. તમે ઓનલાઇન વાઇનનો ઓર્ડર આપી શકો છો અને ઘરે ઓર્ડર મેળવી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ