નોટિસ / મુકેશ અંબાણીને રિટેલ બિઝનેસ વેચવા પર કિશોર બિયાની મૂકાયા મુશ્કેલીમાં, જાણો સમગ્ર મામલો

Amazon sends legal notice to Future on Reliance deal

રિલાયન્સને પોતાનો રિટેલ બિઝનેસ વેચનારા કિશોર બિયાનીના ફ્યૂચર ગ્રુપને અમેરિકાની કંપની અમેઝોને લીગલ નોટીસ મોકલી છે. અમેઝોન દ્વારા જણાવામાં આવ્યું છે કે અમે ફ્યૂજર ગ્રુપના પ્રમોટરને લીગલ નોટિસ મોકલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ