દિલ્હી / ડેટા પ્રોટેક્શન બિલ મુદ્દે Amazonએ સમિતિ સામે હાજર થવાનો ઇનકાર કરતા થઇ શકે છે કાર્યવાહી, જાણો શું છે સમગ્ર મામલો

Amazon refuses to present in front of parliament committee

સોશ્યલ મીડિયાની દુનિયામાં જે રીતે ભારતીયોની ભાગીદારી વધતી જઈ રહી છે એવામાં સોશ્યલ મીડિયામાં યુઝર્સની માહિતીને લગતા કાયદા વિશે સરકાર કામ કરી રહી છે જેના માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ