વાહ! / Amazon શરૂ કરવા જઈ રહ્યું છે ગજબ સર્વિસ, આ મોટી કંપનીઓને પરસેવો છૂટી જશે

Amazon likely to begin food delivery services soon

આ મહિનાની શરૂઆતમાં જ ઉબરઇટ્સ (UberEats)એ ભારતીય ઓનલાઇન ફૂડ ડિલિવરી માર્કેટથી વિદાય લીધી. હવે માર્કેટમાં ફરીથી swiggy અને zomatoની દાદાગીરી છવાઈ ગઈ છે. કેટલાક અઠવાડિયા પહેલા Uberએ પોતાનો ફૂડ ડિલિવરી બિઝનેસ zomatoને વેચી દીધો હતો. આ વચ્ચે હવે ભારતીય ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં એક નવો પ્લેયર આવી રહ્યો છે જે છે Amazon.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ