ટેક્નોલોજી / એમેઝોને લોન્ચ કર્યા સ્માર્ટ રીંગ અને સ્માર્ટ ગ્લાસ

Amazon launches Alexa smart ring, smart glasses

વિશ્વની ટોચની ઇ-કોમર્સ સાઇટ એમેઝોને એડવાન્સ્ડ ટેકનોલોજી સાથેના કેટલાક ડિવાઇસ લોન્ચ કર્યા છે.જેમાં ઇકો લૂપ અને ઇકો ફ્રેમનો સમાવેશ થાય છે. એમેઝોને ઇકો લૂપને સ્માર્ટ રિંગ અને ઇકો ફ્રેમને સ્માર્ટ ગ્લાસ નામ આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ