ઓફર / Amazonની ખાસ ઓફર: વેક્સિન લગાવો અને બનો કરોડપતિ, જાણો ક્યાં મળશે આ સુવિધા?

amazon is giving cash to those who get the vaccine

વેક્સિન વિશે લોકોને જાગૃત કરવા માટે ઘણી કંપનીઓ લોભામણી જાહેરાતો રજૂ કરી રહી છે. આવી સ્થિતિમાં એમેઝોન પણ વેક્સિનેશનને વેગ આપવા માટે ધમાકેદાર ઑફર્સની જાહેરાત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ