ઓફર / Amazon Sale : 9000 રૂપિયા સુધી મેળવો પ્રીમિયમ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ

amazon india summer sale offering huge discount on smatphones

ઇ-કોમર્સ વેબસાઇટ Amazon અને Flipkart પર સમર સેલ શરૂ થઇ ચુક્યો છે. એમેઝોન જ્યાં ગ્રાહકોને 'Summer Sale' બેસ્ટ ડીલ આપી રહ્યું છે. ત્યારે ફ્લિપકાર્ટની 'Summer Carnival sale' માં બંપર ડિસ્કાઉન્ટવ ઓફર કરવામાં આવી રહ્યો છે. 7 મે સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહકો શ્રેષ્ઠ સ્માર્ટફોન્સને સસ્તા અને શાનદાર ઓફર સાથે ખરીદી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ