સુવિધા / Amazonની નવી સર્વિસ થઈ શરૂ, ફક્ત 2 કલાકમાં આપના સુધી પહોંચશે સામાન

Amazon India launches Amazon Fresh store with 2 hour delivery on Amazon.in

Amazon Fresh Storeના આધારે હવે ગ્રાહકોને ફક્ત 2 કલાકમાં જરૂરી સામાન ડિલિવર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે તેને મોબાઈલ કે ડેસ્કટોપથી ઓર્ડર કરી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ