નિર્ણય / Amazonના ફાઉન્ડર જેફ બેજોસે કર્યુ એલાન, તે છોડશે સીઈઓનું પદ, જાણો કોને મળશે આ પોસ્ટ

amazon founder jeff bezos will step down as ceo andy jassy

અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ)નું પદ છોડવાનું એલાન કર્યું છે. એક સ્ટાર્ટઅપને દુનિયાની સૌથી વધારે મૂલ્યવાન કંપની તરીકે ઉભી કરનાર જેફ બેજોસ આ વર્ષના અંત સુધીમાં આ પોસ્ટ છોડી દેશે. તેમની જગ્યાએ અમેઝોન વેબ સર્વિસિઝના ચીફ એન્ડી જેસીને સીઈઓની જવાબદારી સોંપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ