સેલ / 14 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદો Oneplus 6T, મળી રહી છે આ તક

Amazon Fab Phone Fest starts on June 10; iPhone X and OnePlus 6T to get massive discounts

ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોન ફેબ ફોન ફેસ્ટ સેલ શરૂ થવાનો છે. 10 જૂનથી શરૂ થનાર આ સેલ 13 જૂન સુધી ચાલશે. ચાર દિવસ સુધી ચાલનાર આ સેલમાં એપલ, સેમસંગ, વનપ્લસની સાથે બીજી પણ ઘણી કંપનીઓના સ્માર્ટફોન અને એક્સેસરીઝને આકર્ષક ઓફરમાં ખરીદી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ