પ્રતિક્રિયા / ફોનની ડિલિવરી ન મળી તો એમેઝોનના માલિકને કર્યો ઈ-મેલ, જેફ બેઝોસે બાદમાં જે કર્યુ તે ચોંકાવનારું

Amazon CEO personally takes care of mumbai client with missing parcel

એમેઝોનની વેબસાઇટ પરથી મુંબઇના ઓંકાર હનમંતે પોતાની દાદી માટે ફોન ઓર્ડર કર્યો હતો. તેણે નોકિયાના બેઝિક ફોનનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી ડિલિવરી મળી ન હતી, જ્યારે વેબસાઇટ પર સ્ટેટસ બતાવી રહ્યું હતું કે ફોન ડિલિવર થઈ ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ