મુલાકાત / PM મોદીને મળવા માંગે છે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ પરંતુ...

amazon ceo jeff bezos meeting pm narendra modi may be cancel

દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ ભારતના પ્રવાસે છે. એમેઝોન કંપનીના સીઇઓ (CEO) જેફ બેઝોસ (Jeff Bezos) ભારતના પ્રવાસે છે અને સતત મોટા રોકાણનું એલાન કરી રહ્યા છે. પોતાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળવા ઇચ્છે છે પરંતુ પીએમ કાર્યાલય તરફથી હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી. એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે આ મુલાકાત ટાળવામાં આવી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ