તક / 50,000 લોકોને નોકરી આપશે આ કંપની, નવા CEOએ આવતાની સાથે કરી મોટી જાહેરાત

amazon ceo andy jassy unveils 55000 tech jobs in first hiring push under his-watch

અમેઝોન કંપનીના નવા સીઈઓ એન્ડી જૈસીએ જાહેરાત કરી કે 50000થી વધુ લોકોને નોકરી અપાશે જેમાંથી 40000થી વધારે અમેરિકામાં હશે. અન્ય જગ્યાઓ ભારત, જર્મની અને જાપાનના દેશો માટે હશે.

બ્રેકિંગ ન્યૂઝ