છટણી / એમેઝોને પણ વહેતી ગંગામાં લગાવી ડૂબકી, 9 હજાર કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાનું એલાન

Amazon announced to lay off 9 thousand employees

એમેઝોને વધુ એક વખત સ્ટાફ ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં આગામી સમયમાં amazon માં કામ કરતા 9000 કર્મચારીઓને ઘર ભેગા કરી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ