બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Amazon અને ફ્લિપકાર્ટ સેલનો આજે અંતિમ દિવસ, જલ્દી કરો, મળશે આટલા ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ફાયદાની વાત / Amazon અને ફ્લિપકાર્ટ સેલનો આજે અંતિમ દિવસ, જલ્દી કરો, મળશે આટલા ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

Last Updated: 11:26 AM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amazon પર Great Republic Days Sale ચાલી રહ્યો છે, જ્યારે flipkart પર Monumental Sale ચાલુછે. બંને જ પ્લેટફોર્મ પર ચાલુ સેલનો આજે છેલ્લો દિવસ છે. આ પ્લેટફોર્મ પર અત્યારે ઘણું સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જલ્દી કરો આ આઇટમ્સને સાવ સસ્તામાં ખરીદી લો...

Amazon અને Flipkart પર 2025નો પહેલો સૌથી મોટો સેલ ચાલી રહ્યો છે. Amazon પર Great Republic Days Sale ચાલી રહ્યો છે, જ્યારે flipkart પર Monumental Sale ચાલુ છે. બંને જ પ્લેટફોર્મ પર ચાલુ સેલનો આજે છેલ્લો દિવસ છે. આ પ્લેટફોર્મ પર અત્યારે ઘણું સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  Amazon પર મોબાઇલ અને એસેસરીઝ પર 40% સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  

shoping.jpg

એટલું જ નહીં Amazon અને Flipkart પર બેન્ક ઑફર્સ પણ લિસ્ટેડ છે. બંને પ્લેટફોર્મ પર SBI સહિત ઘણી બેન્ક ઑફર્સ આપી રહી છે. આની મદદથી તમે 10% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક પણ મળશે. જો તો આપણે અહીં જાણીશું કે Amazon અને Flipkart પર સેલ દરમિયાન કઈ ચીજ પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.  

Amazon પર ખાસ ઑફર્સ

Amazon Sale માં OnePlus 13R પર ખૂબ સારું ડિસ્કાઉન્ટ  છે. સ્લેમાં લિસ્ટેડ ડિટેલ્સ  અનુસાર, આ હેન્ડસેટ 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિવાઈઝ બધા જ ફિચર્સથી લોડેડ છે.  

OnePlus 13 પર પણ ડિસ્કાઉન્ટ

ભારતમાં OnePlus 13 ને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે અને Amazon Sale દરમિયાન આના પર પણ ઓફર મળી રહી છે. આ હેન્ડસેટને 64,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

PROMOTIONAL 12

સસ્તો 5G હેન્ડસેટ

Amazon Sale દરમિયાન Redmi A4 5G હેન્ડસેટ ને 8,299 રૂપિયામાં ખરીદી શકાશે.  આમ પણ બધા જ ફીચર સામેલ છે અને આની ખાસ વાત એ છે કે આ 5G ફોન છે.

Flipkart પર ખાસ ઓફર

Flipkart Sale માં પણ ઓફર લિસ્ટેડ છે. અહીં Google pixel 8A ને માત્ર 32,999 રૂપિયામાં ખરીદવનો મોકો મળી રહ્યો છે. આમ દરેક ઑફર્સ સામેલ છે.  

IPhone 16 પર ખાસ ઓફર

Flipkart Sale  દરમિયાન iPhone 16 પર ખાસ ઓફર મળી રહી છે. આ હેન્ડસેટને બધી જ ઑફર્સ સાથે 63,999 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે.  

વધુ વાંચો: હવે PF એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવું વધારે સરળ બન્યું, એકસાથે કરોડો લોકોને થશે ફાયદો, જાણો પ્રોસેસ

Xiaomi નો ફોન

Flipkart Sale દરમિયાન Xiaomi ના Redmi 13C 5G ને પણ સસ્તામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. આને 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news flipkart sale Amazon sale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ