ટુર / અમૃતસર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ છે ખાસ વીકેન્ડ ટુર પેકેજ

Amazing tour package to Visit in Amritsar

અમૃતસર એક એવું શહેર છે, જ્યાં ઐતિહાસિક ઇમારતોની સાથે સાંસ્કૃતિક ધરોહર અને ધાર્મિક વિરાસતનો સંગમ જોવા મળે છે. આઝાદીના સંઘર્ષની યાદો સાચવીને બેઠેલા આ શહેરમાં તમે ગોલ્ડન ટેમ્પલ જોઇ શકો છો. વાઘા બોર્ડર અને ત્યાં થનારી બીટિંગ રિટ્રીટ સેરેનમી જોઇ શકાય છે. અહીં જલિંયાવાલા બાગની મુલાકાત પણ લઇ શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ